શિબીરનું આયોજન:સાવરકુંડલાના થોરડીમાં સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત શિબીર યોજાઇ

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના થોરડી ગામે ખેતીવાડી શાખા અને તાલુકા પંચાયતના સંયુક્ત ઉપક્રમે સોઇલ હેલ્થ કાર્ડ યોજના અંતર્ગત શીબિર યોજાઇ હતી. આ તકે જેમાં વિસ્તરણ અધિકારી પ્રતિકભાઇ રાણોલીયા, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલીના કાછડીયા , પરમાર અને બાગાયત અધિકારી કાચા વિગેરે ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...