મદદ:કુંડલામાં દિવાળી પર્વ નિમિતે 2500 પરિવારને કીટ વિતરણ કરાયું

સાવરકુંડલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામાં નૂતનવર્ષ અને દિવાળી તહેવાર નિમિતે વિમળાબેન ચંપકલાલ ખેતાણી પરિવાર ફાઉન્ડેશન દ્વારા 2500 પરિવારને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું. અહીં મોટી સંખ્યામાં પરિવારના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...