તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

નફો:વંડા ગામે ખાદી સઘન સંસ્થાનું1 દિવસમાં 1 લાખની ખાદીનું વેચાણ

સાવરકુંડલા19 દિવસ પહેલા
 • કૉપી લિંક
1 લાખ ખાદીનું વેચાણ છતાં 15 ટકા જથ્થો ખાલી થયો. - Divya Bhaskar
1 લાખ ખાદીનું વેચાણ છતાં 15 ટકા જથ્થો ખાલી થયો.
 • ગ્રામ્ય વિસ્તારોમાં સંસ્થા અનેક લોકોને રોજગારી આપે છે

સાવરકુંડલાના વંડામાં આવેલ ખાદી સઘન સંસ્થાએ એક જ દિવસમાં એક લાખના ખાદીના કાપડનું વેચાણ કર્યું હતું. ખાદી સઘન સંસ્થા ગ્રામ્ય વિસ્તારોમાં અનેક લોકોને રોજગારી આપી રહી છે. સાવરકુંડલા તાલુકાના વંડામાં આવેલ ખાદી સઘન સંસ્થા દ્વારા દર વર્ષે ગાંધીબાપુને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલી અર્પણ કરવામાં આવે છે. અહીંની સંસ્થા ગામડાઓમાં મહિલા અને પુરૂષને કામ આપી રોજગારી પુરી પાડે છે. અહીં 30 જાન્યુઆરીએ રૂપિયા 125000નું ખાદીના કાપડનું વેચાણ કર્યું હતું.વંડા ખાદી સઘન સંસ્થાએ 12 ફેબ્રુઆરીના શ્રાદ્ધ દિવસે એક લાખનું વેચાણ કર્યું હતું. તેમ છતાં પણ ખાદી કાર્યાલયમાંથી 15 ટકા જ જથ્થો ખાલી થયેલ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો