તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મોનસૂન 2020:અરબ સાગરમાં લૉ પ્રેશર સર્જાતાં સૌરાષ્ટ્ર અને વલસાડ જિલ્લાના ઉમરગામમાં ભારે વરસાદ

સાવરકુંડલા, વલસાડ, બગસરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
સાવરકુંડલા - Divya Bhaskar
સાવરકુંડલા

અમરેલી જિલ્લામાં ખાંભા અને બગસરામાં પાંચ ઇંચ, સાવરકુંડલા અને જાફરાબાદમાં ચાર ઇંચ, રાજુલા, અમરેલીમાં ત્રણ ઇંચ, ધારીમાં અઢી ઇંચ, બાબરામાં બે ઇંચ અને લાઠીમાં એક ઇંચ વરસાદ પડયો હતો. સાવરકુંડલામાં ચાર ઇંચ વરસાદથી મેઇન બજારોમાં પાણી દોડ્યાં હતાં.

ઉમરગામ
ઉમરગામ

વલસાડ જિલ્લાના ઉમરગામમાં 2 કલાકમાં જ 7 ઇંચ જેટલો મુશળધાર વરસાદ ઝિંકાતા ઠેર ઠેર જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઇ હતી.

સોમનાથ
સોમનાથ

સોમનાથ નેશનલ હાઇવે પર વરસાદી પાણી ભરાઇ ગયા હતા. જેને પગલે વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડયો હતો.

બગસરા
બગસરા

બગસરામાં ભારે વરસાદને પગલે કુંકાવાવ નાકા વિસ્તારમાં પાણીનાે ભરાવાે થયાે હતાે. લાેકાેના ઘર, દુકાનમાં પાણી ઘૂસી ગયાં હતાં.

અન્ય સમાચારો પણ છે...