તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:નાવલી નદીમાં ગંદકી આરોગ્ય માટે જોખમરૂપ

સાવરકુંડલા2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલામાં રિદ્ધિ સિદ્ધિ મંદિર સામે અને ટ્રાવેલ્સ ઓફીસ પાસે નાવલી નદીમાં કચરો અને ગંદકીથી લોકોના આરોગ્ય માટે ખતરારૂપ બની રહી છે.જો સમયસર સફાઇ કરવામાં નહીં આવે તો ગંભીર બીમારી નોતરશે. ટ્રાફિકથી ધમધમતા એરિયામાં સફાઈની જરૂર છે. નગરપાલિકામાં સફાઈ કરવા માટે રજૂઆતો કરેલ છે પણ પરિણામ આવેલ નથી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

    વધુ વાંચો