તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાેકાર્પણ:રાજુલામાં બે નવી એમ્બ્યુલન્સનું મહંતના હસ્તે લાેકાર્પણ કરાયું

રાજુલા5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • પૂર્વ ધારાસભ્ય સાેલંકીએ જન્મદિનની અનાેખી ઉજવણી કરી

રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા પંથકના લાેકાેને અારાેગ્યની પુરતી સેવા મળી રહે તે હેતુથી અહીના પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકીઅે પાેતાના જન્મ દિવસ નિમીતે સ્વખર્ચે બે નવી અેમ્બ્યુલન્સ ફાળવી હતી. જેનુ અાજે લાેકાર્પણ કરાયુ હતુ.

અહી અાવેલ કેસરી નંદન મંદિર નજીક અાજે મહંત સનાતનબાપુના હસ્તે પુજન અર્ચન કરી બે નવી અેમ્બ્યુલન્સનુ લાેકાર્પણ કરાયુ હતુ. પુર્વ ધારાસભ્ય હિરાભાઇ સાેલંકી દ્વારા લાેક કલ્યાણ માટે અનેકવિધ કાર્યાે કરવામા અાવી રહ્યાં છે. સમુહલગ્ન, જરૂરીયાતમંદ પરિવારના બાળકાેને અભ્યાસ સહિત મદદ કરવામા તેઅાે હંમેશા તત્પર રહે છે. ત્યારે રાજુલા જાફરાબાદ તેમજ ખાંભા પંથકના લાેકાેને ઇમરજન્સી વખતે દવાખાને જવામા કાેઇ મુશ્કેલી ન પડે તે માટે નવી બે અેમ્બ્યુલન્સની ફાળવણી તેમણે કરી હતી. અા પ્રસંગે અનેક અાગેવાનાે ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો