તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આશ્રયસ્થાન:ગિરનાર-રાજુલા પંથકમાં જાેવા મળતા ગીધ હવે હડાળામાં

રાજુલાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

પહાડી ગીધ અને રાજગીધ ધીમેધીમે લુપ્ત થઇ રહ્યાં છે. આ ગીધની સંખ્યા હવે જુજ બચી છે. હવે તે ગીરનાર પર અને રાજુલાના દરિયાકાંઠે જ જાેવા મળે છે. પરંતુ હવે તેનુ નવુ આશ્રયસ્થાન મધ્ય ગીરની અંદર હડાળામા પણ જાેવા મળ્યું છે. અહી એક મારણ પર એકસાથે 14 ગીધ જાેવા મળ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...