તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિતરણ:રાજુલામાં લાયન્સ કલબ ઓફ રોયલે 100 પરિવારને બ્લેન્કેટનું વિતરણ કર્યું

રાજુલા2 મહિનો પહેલા
 • કૉપી લિંક

રાજુલામાં જરૂરીયાતમંદ 100 પરિવારને લાયન્સ ક્લબ ઓફ રાજુલા રોયલે બ્લેન્કેટનું વિતરણ કર્યું હતું, આ તકે પીએસઆઇ ગોહીલ, પ્રમુખ સાગરભાઈ સરવૈયા, કિશોરભાઈ પટેલ, ડો. વિપુલભાઈ બાવળીયા, અમીતભાઈ મહેતા સહીતના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો