અમરેલી:રાજુલામાં એક 7/12 પર 1 જ ખેડૂતનો કપાસ ખરીદાશે

રાજુલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • જણસનો ભરાવો થતા લેવાયો નિર્ણય
  • 3 તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી થશે

સીસીઆઈ કેન્દ્રના મેનેજર પંકજભાઈએ જણાવ્યું હતું કે, આ કેન્દ્ર પર જાફરાબાદ, ખાંભા અને રાજુલા તાલુકાના ખેડૂતોના કપાસની ખરીદી કરવામાં આવી રહી છે. અહીં મોટા પ્રમાણમાં કપાસની જણસ આવી રહી છે. ત્યારે ત્રણે તાલુકાના તમામ ખેડૂતોનો કપાસની ખરીદી થઈ શકે તે માટે 29 મે ના રોજ થી એક ખેડૂતોના સાત બાર  ઉપર એક જ ખેડૂતના કપાસની ખરીદી કરવામાં આવશે. તેમજ બીજા દિવસે પણ ખરીદી થેયલા ખાતા પર કે પછી નામ પર પાસ આપવામાં આવશે નહી. આમ, ત્રણ તાલુકાના તમામ ખેડૂતો જણસ વહેંચી શકશે.

અન્ય સમાચારો પણ છે...