તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ખનીજ ચાેરી:રાજુલા પંથકમાં લીઝની મુદ્દત પુર્ણ થઇ હાેવા છતા રેતી ઉપાડવાનું શરૂ

વિકટર6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • પીપાવાવ ધામ, મજાદર, વિકટર અને જાેલાપરી નદીમાંથી ખનીજ ચાેરી

રાજુલા તાલુકાના પીપાવાવ ધામ, મજાદર, વિકટર તેમજ જાેલાપરી નદીના પટમાથી લીઝ પુર્ણ થઇ ગઇ હાેવા છતા બેફામ રેતી ચાેરી કરવામા અાવી રહી હાેય તંત્ર દ્વારા યાેગ્ય તપાસ કરવામા અાવે તેવી માંગ ઉઠી છે. તંત્રની મિલીભગતના કારણે દિન પ્રતિદિન ખનીજ ચાેરીનુ પ્રમાણ વધી રહ્યું છે.

જે સ્થળે લીઝ અાપવામા અાવી છે તે સ્થળેથી ભુમાફિયાઅાે રેતી ભરતા નથી. અા ઉપરાંત લીઝ પુર્ણ થઇ ગઇ હાેવા છતા જે તે વિસ્તારમાથી રેતી ચાેરી કરવામા અાવી રહી છે. અહીના પીપાવાવ ધામની હાડીકા નદી તેમજ મજાદર, વિકટર અને જાેલાપરી નદીમાથી બેફામ રાત દિવસ રેતી અને માટીની ચાેરી કરવામા અાવી રહી છે. ત્યારે અા બાબતે અધિકારીઅાે દ્વારા તપાસ કરી કાર્યવાહી કરવામા અાવે તેવુ લાેકાે ઇચ્છી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો