અમરેલી:રાજુલાના વિકટરમાં એમ્બ્યુલન્સ સેન્ટર મંજુર થતા લોકોમાં ખુશી

રાજુલા3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તાલુકામાં વિકટર ગામે પૂર્વ સંસદીય  સચિવ હીરાભાઈ સોલંકીની રજૂઆતને ધ્યાને રાખીને આરોગ્ય મંત્રાલય દ્વારા એમ્બ્યુલન્સ સેન્ટર મંજુર કરવામાં આવ્યું છે. અહીં એમ્બ્યુલન્સ સેન્ટર શરૂ થતાં લોકો ખુશખુશાલ થયા હતા. 

અન્ય સમાચારો પણ છે...