તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અન્નકૂટ મહોત્સવ:રામપરામાં વૃંદાવન ધામમાં અન્નકૂટ મહોત્સવ, ભક્તોએ દર્શનનો લાભ લીધો

રાજુલા8 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલા તાલુકાના રામપરા ગામે આવેલ વૃંદાવન ધામમાં અન્નકૂટ મહોત્સવ યોજાયો હતો. અહીં ભક્તોએ કોરોના મહામારીમાં સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે સુંદરકાંડના પાઠ, મહા આરતી અને મહા પ્રસાદનો લાહવો લીધો હતો. અહીં રાજેન્દ્રબાપુએ સંતો અને મહંતોનું સન્માન કર્યું હતું. રામપરામાં યોજાયેલા અન્નકૂટ મહોત્સવને સફળ બનાવવા માટે દુલાભાઈ, રામવાળા, દુલાભાઈ વાઘ, જીકારભાઈ, આતાભાઈ વાઘ, ભીખાભાઇ અંગે ગાંડાભાઈ વિગેરે જહેમત ઉઠાવી હતી.

અન્ય સમાચારો પણ છે...