તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પશુ સારવાર કેમ્પ:જાફરાબાદના બાબરકોટમાં પશુ સારવાર કેમ્પ યોજાયો, 1625 પશુઓની સારવાર કરાઇ : પશુપાલકોને માર્ગદર્શન અપાયું

રાજુલા5 મહિનો પહેલા
  • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના બાબરકોટ ખાતે ખાનગી કંપની દ્વારા પશુ સારવાર કેમ્પનુ આયોજન કરાયુ હતુ. પશુ સારવાર કેમ્પમા ગાય, ભેંસ, ઘેટા, બકરી સહિત કુલ 1625 પશુઓની સારવાર કરાઇ હતી. બાબરકોટમા અલ્ટ્રાટેક નર્મદા સિમેન્ટ કંપની દ્વારા પશુ સારવાર કેમ્પ યોજાયો હતો. પશુ સારવાર કેમ્પમા 217 ગાય, 255 ભેંસ, 722 ઘેટા, 431 બકરી મળી કુલ 1625 પશુઓની સારવાર કરવામા આવી હતી. કેમ્પમા આવેલા પશુપાલકોને યોગ્ય માર્ગદર્શન પણ પુરૂ પાડવામા આવ્યું હતુ. પશુ સારવાર કેમ્પમા નર્મદા સિમેન્ટ કંપનીના સીએસઆર વિભાગના રાજેન્દ્ર કુશ્વાહા, રંજય પાંડે, સરપંચ પ્રવિણભાઇ બાંભણીયા, મનુભાઇ ચાવડા સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમારો સંતુલિત તથા પોઝિટિવ વ્યવહાર તમને કોઇપણ શુભ-અશુભ સ્થિતિમાં યોગ્ય તાલમેલ જાળવી રાખવા માટે મદદ કરશે. સ્થાન પરિવર્તનને લગતી યોજનાઓને શરૂ કરવા માટે સમય અનુકૂળ છે. નેગેટિવઃ- આ સમયે તમારા ...

    વધુ વાંચો