આપઘાત:દામનગર નજીક ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનાે આપઘાત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

દામનગરમા ભુરખીયા રાેડ પર આવેલ રેલવે ટ્રેકમા માલગાડી હેઠળ ઝંપલાવી જસદણના યુવકે કાેઇ અગમ્ય કારણાેસર આપઘાત કરી લીધાે હતાે.જસદણ રહેતા સીરાજભાઇ સલીમભાઇ સૈયદ (ઉ.વ.30) નામના યુવકે કાેઇ અગમ્ય કારણાેસર માલગાડી હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાે હતાે. બનાવ અંગે ઇરફાનભાઇ રહીમભાઇ મહેતરે દામનગર પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ એએસઆઇ પી.આર.દેશાણી ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...