તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ભાણેજની પત્ની રીસામણે હોવા મુદ્દે યુવક પર પાઇપ વડે હુમલો, અમરેલીનો બનાવ: વાતચીત કરતા બાેલાચાલી થઇ

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક

અમરેલીમા રહેતા એક યુવકને તેના ભાણેજની પત્ની રીસામણે હાેવા મુદે વાતચીત કરતા ચાર શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ તેના પર પાઇપ અને લાકડી વડે હુમલાે કરી ઇજા પહાેંચાડતા તેણે આ બારામા અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.અહીના સાવરકુંડલા રાેડ પર મફતીયાપરામા રહેતા રાજુભાઇ સાર્દુળભાઇ પરમાર (ઉ.વ.35) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના ભાણેજની પત્ની રીસામણે હાેય જે બાબતે ભાણેજના સાસુને દીકરી તેડી લેવા વાતચીત કરતા છગન હરજીભાઇ પરમારે ઉકેરાઇ જઇ પાઇપ વડે મારમાર્યાે હતાે. આ ઉપરાંત ગાેવિંદ જીકુભાઇ પરમાર, ચાેટીયાે છગનભાઇ અને નાનાે જીકુભાઇએ પણ લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

જયારે ગાેવિંદભાઇ જીકુભાઇ પરમારે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની બહેન છએક મહિનાથી રીસામણે હાેય જે બાબતે મનદુખ રાખી કાળુભાઇ વેલશીભાઇ પરમાર, હમીર સાર્દુળભાઇ, નરેશ કાળુભાઇ અને રાજુ સાર્દુળભાઇએ બાેલાચાલી કરી ધારીયા અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે કોઇ વિશેષ વસ્તુ પ્રાપ્ત કરવા માટે મહેનત કરશો. ઘરમાં કોઇ નવી વસ્તુની ખરીદદારી પણ શક્ય છે. કોઇ સંબંધીની પરેશાનીમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિવઃ- નકારાત્મક પ્રવૃત્તિના લોકો...

  વધુ વાંચો