તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:અમરેલીમાં યુવક પર પાઇપ વડે હુમલો કરાયો, ચાર શખ્સોએ પેસેન્જર બેસાડવા મુદે બોલાચાલી કરી

અમરેલી5 મહિનો પહેલા
  • કૉપી લિંક

લીલીયામા રહેતા એક યુવકને અમરેલીમા ચાર શખ્સોએ વાહનમા પેસેન્જર બેસાડવા મુદે બોલાચાલી કરી પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા અમરેલી સીટી પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.પ્રાપ્ત વિગત મુજબ, યુવક પર હુમલાની આ ઘટના અમરેલીમા બની હતી. લીલીયા રહેતા સિરાજ દિલુભાઇ બેલીમ નામના યુવકે અમરેલી સીટી પોલીસ મથકમા નોંધાવેલી ફરીયાદમા જણાવ્યું હતુ કે,

વાહનમા પેસેન્જર બેસાડવા મુદે હુસેન ખલીફા, આસીફ તેમજ અન્ય બે અજાણ્યા શખ્સોએ બોલાચાલી કરી હતી.આ શખ્સોએ તેને પાઇપ વડે મારમારી ઇજા પહોંચાડી હતી. તેમજ ઢીકાપાટુનો મારમાર્યો હતો. બનાવ અંગે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

    વધુ વાંચો