તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:તું મકાનની જગ્યા આપી દે કહી યુવકને છરી ઝીંકી

અમરેલી11 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસ્વીર
 • અમરેલી રોકડિયાપરા વિસ્તારનો બનાવ
 • 4 શખ્સે બાેલાચાલી કરી ધમકી પણ આપી

અમરેલીમા રાેકડીયાપરામા રહેતા એક યુવકને અહી જ રહેતા ચાર શખ્સાેએ આ મકાનની જગ્યા અમને આપી દે કહી બાેલાચાલી કરી છરી વડે ઇજા પહાેંચાડી ધમકી આપતા આ બારામા ચારેય સામે અમરેલી તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

યુવકને છરી ઝીંકી દીધાની આ ઘટના અમરેલીમા બની હતી. અહીના રાેકડીયાપરામા રહેતા ભરતભાઇ બાજુભાઇ ચારાેલીયા (ઉ.વ.35) નામના યુવકે અમરેલી તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તુ આ મકાનની જગ્યા અમને આપી દે કહી બચુ દુલભાઇ, હકુ દુર્લભાઇ, નિતીભાઇ હકુભાઇ અને રાેહિત હકુભાઇએ બાેલાચાલી કરી હતી.

​​​​​​​બચુભાઇએ છરી કાઢી યુવકને હાથ પર ઇજા પહાેંચાડી હતી. આ ઉપરાંત ગીલાેલથી પથ્થર મારી ઇજા પહાેંચાડી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે એએસઆ​​​​​​​ઇ આર.બી.રાઠાેડ આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો