તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધન્વંતરીની પુજા:આયુર્વેદ શાખા દ્વારા ધનતેરસના દિવસે ધન્વંતરીની પુજા કરી

અમરેલી5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • હોમિયોપેથીક દવાનું વિના મૂલ્યે વિતરણ કરવામાં આવ્યું

અમરેલી જીલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા દ્વારા ધનતેરસના દિવસે ભગવાન ધન્વંતરીનું પુંજન કરવામાં આવ્યું હતું. અહી આયુર્વેદિક શાખાના કર્મચારીઓ દ્વારા જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં વિનામૂલ્ય હોમિયોપેથીક દવા અને ઉકાળાનું વિતરણ કર્યું હતું.ધનતેરસના દિવસે પાંચમો આયુર્વેદ દિવસ હોવાથી જિલ્લા પંચાયતની આયુર્વેદિક શાખા દ્વારા ભગવાન ધન્વંતરીના પૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું.

અહીં જિલ્લા વિકાસ અધિકારી તેજસ પરમારના હસ્તે ધનવંતરીની પુંજાવિધિ કરવામાં આવી હતી. તેમજ જિલ્લા પંચાયત ગ્રાઉન્ડમાં વિનામૂલ્ય આયુર્વેદિક દવા અને પંચામૃત ઉકાળાનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે આયુર્વેદિક શાખાના ડો.ઓપ્રકાશસિંહ યાદવ, ડો. બોરડ, ડો.લહેરી, ડો.સિંઘ, ડો. લુણાગરીયા અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેમજ આયુર્વેદિક શાખાના કર્મચારીઓ દ્વારા અવનવા પ્રકારની રંગોળી પણ બનાવવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો