તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

શિબિર:APM ટર્મિનલ પીપાવાવ પોર્ટના CSR અંતર્ગત BISLD સંસ્થા દ્વારા ' મહિલા સશક્તિકરણ શિબિર'નું આયોજન કરાયું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક

અમરેલી જિલ્લામા આવેલ રાજુલા શહેર મા આહીર વાડી મા શિબિર યોજવામાં આવી. જેમા આ કાર્યક્રમ માં પશુ ઉદય પ્રોગ્રામ અંતરગત બનેલ SHG ગૃપોમાં આર્થિક ઉપાર્જન પ્રવૃતિ દ્વારા મહિલાઓ ને આર્થિક રીતે સશક્ત કરવી તે અંગે જાણકારી આપવામાં આવી હતી.

આ હેતુ અંતર્ગત આર્થિક ઉપાર્જન કરતા સંગઠનો ને ગુપ્તા ના હસ્તે એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા. ત્યારબાદ મિશન મંગલમ યોજના અંગે માધવીબેન જોષી એ માહિતી આપી અને SBI ટ્રેનિંગ સેન્ટર માંથી આવેલા ફિરોઝભાઈએ જુદી જુદી રોજગારલક્ષી તાલીમ અંગે માહિતી અને માર્ગદર્શન આપ્યુ હતુ.

આ સાથે સંસ્થા માથી Dr. મનુભાઈ એ બહેનો ને માર્ગદર્શન આપ્યું હતું અને પશુઉદય પ્રોગ્રામ નાં મેનેજરે પણ માર્ગદર્શન આપ્યું હતું. આખા પ્રોગ્રામ નું સંચાલન જિજ્ઞાબેન જોષી દ્વારા કરવામાં આવ્યું હતુ તેમજ સંસ્થાના દરેક ટીમ મેમ્બરોએ પણ ભાગ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

    વધુ વાંચો