દુર્ઘટના:ગાેરડકામાં ઝેરી દવાની અસરથી મહિલાનું માેત

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

સાવરકુંડલાના ગાેરડકામા રહેતા કમલાબાઇ કમલેશભાઇ પવાર (ઉ.વ.40) ભાગીયુ રાખેલ વાડીએ કપાસમા દવાનાે છંટકાવ કરી રહ્યાં હતા. બાદમા તેમને તરસ લાગતા ટીપણા પાસે પડેલ ડબલામા પાણી પી લેતા તેને ઝેરી દવાની અસર થતા સારવાર માટે દવાખાને ખસેડાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે કમલેશભાઇએ સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ વી.એલ.રાઠાેડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...