તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:પુત્રને ગાળાે આપવા મુદ્દે ઠપકાે આપતા મહિલાને માર માર્યાે, 4 શખ્સે મારી નાખવાની ધમકી પણ આપી

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક

બાબરા તાલુકાના પાનસડા ગામે રહેતા અેક મહિલાના પુત્ર સાથે અહી જ રહેતા ચાર શખ્સાે ઝઘડાે કરતા હાેય તે મુદે ઠપકાે અાપવા જતા અા શખ્સાેઅે મહિલાને મારમારી જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. મહિલાને મારમાર્યાની અા ઘટના બાબરાના પાનસડામા બની હતી. અહી રહેતા હંસાબેન બાાબુભાઇ વાળા (ઉ.વ.42) નામના મહિલાઅે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેનાે પુત્ર સુરેશ કેબીને હાજર હતાે ત્યારે કેટલાક શખ્સાે તેમની સાથે ઝઘડાે કરી રહ્યાં હતા. જેથી તેણે ઠપકાે અાપવા જતા રમેશ રામજીભાઇ સાેંદરવા, રામજી હિરાભાઇ સાેંદરવા, કાંતાબેન રમેશભાઇ તેમજ રમીલાબેન કાનજીભાઇઅે તેમની સાથે બાેલાચાલી કરી હતી. અા શખ્સાેઅે લાકડી વડે મારમારી જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અે.અેસ.કટારા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો