તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રજૂઆત:જિલ્લામાં સુપર સ્પ્રેડરમાં આવતા વ્યકિતઓને વેક્સિનેશન આપાે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુવર્ણકાર સંઘ દ્વારા કલેકટર, કેન્દ્રિય મંત્રી, સાંસદને રજુઅાત

અમરેલી જિલ્લામા ફરી અેક વખત કાેરાેનાના કેસમા ઉછાળાે જાેવા મળી રહ્યાે છે. ત્યારે અમરેલીમા સુપર સ્પ્રેડર વર્ગમા અાવતા વ્યકિતઅાેને વિનામુલ્યે રસીકરણ કરવામા અાવે તે અંગે સુવર્ણકાર સંઘ દ્વારા કલેકટર, કેન્દ્રીય મંત્રી તેમજ સાંસદને રજુઅાત કરી હતી.

સુવર્ણકાર સંઘ દ્વારા કરાયેલી રજુઅાતમા જણાવાયું હતુ કે હાલ જિલ્લામા વહિવટી તંત્ર દ્વારા 60 વર્ષની ઉંમર ધરાવતા તેમજ 45 થી 60ની વયના કાેમાેર્બિડ સ્થિતિ ધરાવતા લાેકાેને વેકસીન અાપવાની કામગીરી શરૂ છે. અગાઉ સુપર સ્પ્રેડર વર્ગને અલગ તારવવામા અાવેલ જેમા શાકભાજી વેચતા દુકાનદારાે અને ફેરીયાઅાે, હાેટેલ રેસ્ટાેરન્ટ અને ચા અને નાસ્તાની કેન્ટીન ધરાવતા વ્યાપારીક અેકમાે, મંદિરાે અા ઉપરાંત કારખાનેદારાે, માેલ વિગેરેને સુપર સ્પ્રેડર તરીકે અાેળવામા અાવેલ. ત્યારે સુપર સ્પ્રેડર વર્ગમા અાવતા વ્યકિતઅાેને વિનામુલ્યે વેકસીન અાપવામા અાવે જેથી કાેરાેના ફેલાવાની શકયતા પણ ઘટી જશે.

અા ઉપરાંત ખાનગી ક્ષેત્રમા ચાર્જેબલ રસીમા પણ રસી લેનારના બેંક ખાતામા 100 ટકા સબસીડી રૂપે ચુકવેલ ફીની રકમ ટ્રાન્સફર કરી શકાય જેથી વેક્સિનેશનનાે કાર્યક્રમ વેગપુર્વક ચાલુ રહે તેમ સુવર્ણકાર સંઘ દ્વારા જણાવવામાં આવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો