તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાેરાેના મહામારી:જિલ્લામાં કાેરાેના બેકાબુ: નવા 27 કેસ

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • 160 એક્ટિવ કેસની સંખ્યા સાથે કાેરાેનાના કુલ દર્દી 4137 : રસીકરણ અંગે બેઠક મળી

સમગ્ર રાજયની સાથે અમરેલી જિલ્લામા પણ કાેરાેનાનુ સંક્રમણ વધી રહ્યું છે. જિલ્લામા અાજે કાેરાેનાના નવા 27 કેસ સામે અાવ્યા છે. અામ 160 અેકટીવ કેસ સાથે કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4137 પર પહાેંચી છે.જિલ્લામા ફરી અેક વખત કાેરાેના બેકાબુ બન્યાે છે. અાજથી પાંચેક માસ પહેલા અેટલે કે નવેમ્બર, ડિસેમ્બરમા કાેરાેનાના 22 થી 24 કેસ સામે અાવ્યા હતા. ત્યારે અાજે જિલ્લામા અેક જ દિવસમા કાેરાેનાના 27 કેસ સામે અાવ્યા હતા. તેની વચ્ચે જિલ્લામા અાજે 5823 લાેકાેઅે વેકસીન લીધી હતી. હાલ 160 દર્દીઅાે હાેસ્પિટલમા સારવાર હેઠળ છે.

જયારે અાજે 17 દર્દીઅાે સાજા થઇ જતા હાેસ્પિટલમાથી રજા અાપી દેવામા અાવી હતી. અામ જિલ્લામા અત્યાર સુધીમા કાેરાેનાના કુલ દર્દીની સંખ્યા 4137 પર પહાેંચી છે. તાે અાવતીકાલ તા. 1 અેપ્રિલથી જિલ્લામા 45 વર્ષથી વધુ વયના વ્યકિતઅાેને વેકસીન અાપવા કલેકટર અાયુષ અાેકના અધ્યક્ષસ્થાને બેઠક મળી હતી. જેમા પાલિકાના સદસ્યાે, વેપારી મહામંડળના સભ્યાે અને અધિકારીઅાે જાેડાયા હતા.

અહી કલેકટરે અારાેગ્ય વિભાગના અધિકારીઅાેને સુચના અાપતા જણાવ્યું હતુ કે જે વિસ્તારાેમા કેસ વધારે અાવે છે ત્યાં ધનવંતરી રથના માધ્યમથી સઘન ચેકીંગ કરી અારટીપીસીઅાર ટેસ્ટ કરી યાેગ્ય દવાઅાે પુરી પાડવી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો