તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:બાંભણિયા ગામે યુવક પર બે શખ્સનો હુમલો

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • માથામાં કડુ ફટકારી મારમારી ઇજા પહોંચાડી

વડીયા તાલુકાના બાંભણીયા ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા બે શખ્સોએ બોલાચાલી કરી માથામા કડુ ફટકારી મારમારી ઇજા પહોંચાડતા તેણે આ બારામા વડીયા પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે. યુવકને મારમાર્યાની આ ઘટના વડીયાના બાંભણીયા ગામે બની હતી. અહી રહેતા અભયભાઇ સંજયભાઇ ગાૈસ્વામી (ઉ.વ.20) નામના યુવકે વડીયા પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે વિજય પોપટભાઇ સરવૈયા અને મયુરભાઇ ઓઘડભાઇ નામના શખ્સોએ ગાળો આપી ઢીકાપાટુનો મારમાર્યો હતો. તેમજ હાથમા પહેરેલ કડા વડે માથામા ઇજા પહોંચાડી હતી. આ ઉપરાંત અભયના બાપુજીના હાથે બટકુ ભરી મારમારી ઇજા પહોંચાડી હતી. બનાવ અંગે એએસઆઇ પી.જે.ગરૈયા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો