તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્યવાહી:મરઘી અને માછલીના 60 કિલાે માંસ સાથે બે શખ્સની ધરપકડ

અમરેલી21 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
  • અમરેલીના હઠીલા હનુમાન મંદિર રોડ દુકાનમાં વેચાણ કરતા"તા
  • કતલ કરી જાહેરમાં કચરાનાે નિકાલ કરતા પાેલીસની કાર્યવાહી

અમરેલી સીટી પાેલીસે અહીના હઠીલા હનુમાન મંદિર રાેડ પર મદીના મસ્જિદ પાસે દુકાનમા ગેરકાયદે મુરઘી અને માછલીના માંસનુ વેચાણ કરતા ત્રણ શખ્સાે સામે પાેલીસે કાર્યવાહી કરી હતી. પાેલીસે અહીથી 60 કિલાે માંસ સાથે બેની ધરપકડ કરી હતી. દુકાનમા ગેરકાયદે મુરઘી અને માછલીઅાેની કતલ કરી માંસનુ વેચાણ કરતા ત્રણ શખ્સાે સામે પાેલીસે ગુનાે નાેંધ્યાે છે.

સીટી પાેલીસે અહીના મદીના મસ્જિદ પાસે દુકાનમા ગેરકાયદે મુરઘી અને માછલીઅાેની કતલ કરતા સદામ નજીરભાઇ માેર અને અારીફ બાબુભાઇ ભટી તેમજ નજીર ઇબ્રાહીમભાઇ માેર સામે કાર્યવાહી કરી હતી. અા શખ્સાે અહી દુકાનમા ગેરકાયદે માંસનુ વેચાણ કરી રહ્યાં હતા. અા ઉપરાંત હાલમા ચાલતા કાેરાેના મહામારીના સમયમા લાેકાેનુ અારાેગ્ય જાેખમાય તે રીતે કચરાનાે પાલિકાની ગટરમા નિકાલ કરતા હાેય પાેલીસે અહીથી 60 કિલાે માંસ સાથે ત્રણ શખ્સાે સામે કાર્યવાહી કરી ગુનાે નાેંધ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો