તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

બદલી:અમરેલી જિલ્લામાં 32 પોલીસ કર્મીઓની બદલી

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

જિલ્લામાં જિલ્લા પોલીસવડા નિરલિપ્ત રાયે આજે જિલ્લાના જુદાજુદા પોલીસ સ્ટેશનના 32 કર્મચારીઓની જાહેરહિત અને વહીવટી સરળતા ખાતર તાત્કાલિક અસરથી અરસ પરસ બદલી કરી હતી. જેમાં અમરેલી સીટીના 2, રૂરલના 2, બાબરા 2, લાઠી 2, દામનગર 2, લીલીયા 1, બગસરા 3, વડીયા 2, ચલાલા 1, ધારી 2, સાવરકુંડલા ટાઉન 3, રૂરલ 1, નાગેશ્રી 2, વંડા 1, રાજુલા 2, મરીન પીપાવાવ 2 અને જાફરાબાદ ટાઉન પોલીસના 2 કર્મીઓની બદલીના આદેશ થયા હતા.

અન્ય સમાચારો પણ છે...