તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

વિવાદ:વાહનમાં મજુરાે જતા ન હાેય યુવકને ત્રણ શખ્સે માર માર્યાે

અમરેલી10 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • રાજુલા તાલુકાના વિકટર ગામનો બનાવ
  • લાકડી વડે ઇજા પહાેંચાડી મારી નાખવાની ધમકી પણ આપી

રાજુલા તાલુકાના વિકટરમા રહેતા અેક યુવકને અહી જ રહેતા ત્રણ શખ્સાેઅે વાહનમા મજુરાે જતા ન હાેય તે મુદે મનદુખ રાખી લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા મરીન પીપાવાવ પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

યુવકને મારમાર્યાની અા ઘટના રાજુલાના વિકટરમા બની હતી. અહી રહેતા હરેશભાઇ ભુપતભાઇ શિયાળ (ઉ.વ.25) નામના યુવકે મરીન પીપાવાવ પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાની ભાર રીક્ષાામા ગામના તથા વિકટર ગામના મજુરાેને બેસાડી જતાે હાેય જેથી તેના વાહનમા કાેઇ મજુરાે બેસતા ન હાેય તે મુદે મનદુખ રાખી રીજવાન રફિક ગાહા, રૈયાજ રફિક ગાહા તેમજ અેક અજાણ્યા શખ્સાેઅે મળી તેને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી અને મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે રીજવાનભાઇ રફિકભાઇ ગાહાઅે વળતી નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ભાર રીક્ષા ઝડપથી ચલાવતાે હાેય તે મુદે ઠપકાે અાપતા હરેશ ભુપતભાઇ શિયાળે ગાળાે અાપી લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અને મારી નાખવાની ધમકી અાપી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

    વધુ વાંચો