તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઘરપકડ:લાઠીમાંથી ત્રણ જુગારી ઝડપાયા

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

લાઠીમા મહાવીરનગરમા પાેલીસે જાહેરમા જુગાર રમી રહેલા ત્રણ શખ્સાેને ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રૂપિયા 10300ની મતા કબજે લઇ ધાેરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

અહીના મહાવીરનગરમા જાહેરમા જુગાર રમી રહેલા કરણ ઉર્ફે બાબાે ગાૈતમભાઇ કાટીયા, ઇમ્તીયાઝ મનખાભાઇ પઠાણ અને મુનાફ યુનુસભાઇ પઠાણ નામના શખ્સાેને પાેલીસે ઝડપી લીધા હતા. પાેલીસે અહીથી રૂપિયા 10300ની મતા કબજે લીધી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ કે.અેમ.વાઢેર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો