તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:લાઠીના ભાલવાવમાં મહિલા અને બાળકોને મારી નાખવાની ધમકી

અમરેલી2 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ફોનમાં વાત કરવાની ના પાડી બોલાચાલી કરી

લાઠી તાલુકાના ભાલવાવમા એક મહિલા સેન્ટીંગનુ કામ કરતા હોય તે વખતે ફોનમા વાત કરવાની ના પાડી એક શખ્સે મહિલા અને બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા તેણે આ બારામા દામનગર પોલીસ મથકમા ફરિયાદ નોંધાવી છે.

મહિલાને ધમકી આપ્યાની આ ઘટના લાઠીના ભાલવાવમા બની હતી. ઠાસામા રહેતા સંગીતાબેન જીતેન્દ્રભાઇ પરમાર (ઉ.વ.28) નામની મહિલાએ દામનગર પોલીસ મથકમા નોંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેઓ રમેશ બાબુભાઇ દાફડા સાથે ભાલવાવમા સેન્ટીંગનુ કામ કરી રહ્યાં હતા. ત્યારે તેઓ મોબાઇલમા વાત કરતા હોય વાત કરવાની ના પાડી રમેશભાઇએ મહિલાને તથા તેના બાળકોને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બનાવ અંગે એએસઆઇ ચુડાસમા આગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે તમે શાંતિથી તમારું કામ પૂરું કરી શકશો. દરેકનો સાથ મળશે. સરકારી કામમાં સફળતા મળશે. ઘરનાં વૃદ્ધજનોનાં માર્ગદર્શનથી લાભ મળશે. નેગેટિવઃ- મન કન્ટ્રોલમાં રાખો. લોકોની&nb...

    વધુ વાંચો