તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તપાસ:ખેતરમાં પથ્થરાે ફેંકવા બાબતે સમજાવટ કરતાં યુવકને ધમકી

અમરેલી9 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • બાબરા તાલુકાના પાનસડાનો બનાવ
 • ઉશ્કેરાઇ જઇ ગાળાે આપી બાેલાચાલી કરી, ફરિયાદ

બાબરા તાલુકાના પાનસડામા રહેતાે અેક યુવક તેના કુટુંબી ભાઇઅાેઅે ખેતર ભાગવુ રાખ્યુ હાેય તેમા અહી જ રહેતાે અેક શખ્સ પથ્થરાે ફેંકતાે હાેય સમજાવવા જતા તેણે ગાળાે આપી ધમકી આપતા તેણે આ બારામા બાબરા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકને ધમકી આપ્યાની આ ઘટના બાબરાના પાનસડામા બની હતી.

આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા રમેશભાઇ રાઘવભાઇ સતાણી (ઉ.વ.45) નામના યુવકે બાબરા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેના કુટુંબી ભાઇ લાલજીભાઇ નાગજીભાઇ સતાણીઅે ખેતર ભાગવુ રાખ્યુ હાેય તે ખેતરમા મહેશ સાેલંકી પથ્થરના ઘા કરતાે હાેય અને ગાળાે આપતાે હાેય તેને સમજાવવા જતા તે ઉશ્કેરાઇ ગયાે હતાે. મહેશે ગાળાે આપી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેલ.અેમ.શ્રીમાળી વધુ આગળની ધોરણસરની તપાસ ચલાવવામાં આવી રહી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો