તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ધમકી:દુકાનમાં તાેડફાેડ કરવાની ના પાડતા યુવકને ધમકી

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • રાજુલાના 5 શખ્સે બાેલાચાલી કરી

રાજુલામા વાવાઝાેડામા પતરાની દુકાન પડી ગઇ હાેય તેમા તેાડફાેડ કરવાની ના પાડતા પાંચ શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ યુવકને મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા રાજુલા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.

માેટા અાગરીયામા રહેતા નજુભાઇ અનકભાઇ ખુમાણ (ઉ.વ.47)નામના યુવકે રાજુલા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેમની પતરાની દુકાન વાવાઝાેડામા પડી ગઇ હાેય જે દુકાનમા તાેડફાેડ કરવાની ના પાડતા રાજદીપ કચુભાઇ ધાખડા, લાલભાઇ ધાખડા, રઘુવીર બદરૂભાઇ ધાખડા, મહાવીર બદરૂભાઇ ધાખડા અને પૃથ્વીભાઇ ધાખડા નામના શખ્સાે ઉશ્કેરાઇ ગયા હતા. અા શખ્સાેઅે બાેલાચાલી કરી ગાળાે અાપી હતી. તેમજ મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ અેમ.કે.પીછડીયા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...