તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કોરોના અપડેટ:ચાલુ માસે અમરેલી જિલ્લામાં પાંચમી વખત કોરોનાના 0 કેસ

અમરેલી12 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિનેશનની કામગીરી ધીમી, મંગળવારે 105ને અપાઇ

અમરેલી જિલ્લામા કાેરાેનાની રફતાર ધીમી પડી છે. તેની સાથે સાથે વેકસીનેશનની રફતાર પણ ધીમી પડી છે. અાજે જિલ્લામા કાેરાેનાનાે અેકેય કેસ નાેંધાયાે ન હતાે. અાવુ ચાલુ માસમા પાંચમી વખત બન્યું છે. પાછલા કેટલાક સમયથી કાેરેાનાના કેસ ઘટી ગયા છે. ગત 5 ફેબ્રુઅારીઅે જિલ્લામા પ્રથમ વખત કાેરાેનાનાે અેકપણ કેસ નાેંધાયાે ન હતાે. ત્યારબાદ 8 ફેબ્રુઅારી અને 9 ફેબ્રુઅારીના પણ કાેરેાનાના કેસ સામે અાવ્યા ન હતા. અાવી જ રીતે 14 ફેબ્રુઅારીનાે દિવસ પણ કાેરાેનામુકત રહ્યાે હતાે. જયારે અાજે ચાલુ મહિનામા પાંચમી વખત કાેરેાનાના 0 કેસ અાવ્યા હતા. અમરેલી જિલ્લામા અત્યાર સુધીમા 3849 પાેઝીટીવ કેસ નાેંધાઇ ચુકયા છે.

જે પૈકી 41 દર્દીના માેત થઇ ચુકયા છે. અાજે અેક દર્દીને સારવારમા સારૂ થતા હાેસ્પિટલમાથી રજા અપાઇ હતી. અમરેલી જિલ્લામા હાલમા અેકટીવ કેસની સંખ્યા 21 છે. બીજી તરફ જિલ્લામા કાેરાેના વેકસીનેશનની કામગીરી ખુબ જ ધીમી ગતિઅે ચાલી રહી છે. શરૂઅાતના તબક્કે જેટલા લાેકાેને વેકસીન અાપવામા અાવતી હતી તેનાથી ચાેથા ભાગના લાેકાેને પણ હાલમા વેકસીન અપાઇ રહી નથી. વેકસીનનાે પ્રથમ રાઉન્ડ લેનાર લાેકાેને બીજાે રાઉન્ડ અાપવાની શરૂઅાત થઇ ચુકી છે. અાજે અમરેલી જિલ્લામા 221 લાેકાેને વેકસીન અાપવામા અાવી હતી. જયારે ગઇકાલે પણ 105 લાેકાેને વેકસીન અપાઇ હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. સન્માનજનક સ્થિતિઓ બનશે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમસ્યાનું સમાધાન મળવાથી ઉત્સાહમાં વધારો થશે. તમે તમારી કોઇ નબળાઇ ઉપર પણ વિજય પ્રાપ્ત કરવામાં સક્ષમ રહે...

    વધુ વાંચો