તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઈમ:ટીંબીમાં યુવકને સળિયાે ઝીંકયાે

અમરેલી4 મહિનો પહેલા
 • કૉપી લિંક

જાફરાબાદ તાલુકાના ટીંબી ગામે રહેતા એક યુવકને અહી જ રહેતા એક શખ્સે તુ મારી બહેનને કેમ ગાળાે આપે છે કહી લાેખંડનાે સળીયાે ઝીંકી ઇજા પહાેંચાડતા તેણે આબારામા નાગેશ્રી પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. અહી રહેતા લખમણભાઇ ભગાભાઇ વેગડ (ઉ.વ.30) નામના યુવકે નાગેશ્રી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ચંદાભાઇ લાખાભાઇએ ગાળાે આપી અને તુ કેમ મારી બહેનને ગાળાે અાપે છે કહી બાેલાચાલી કરી હતી.આ ઉપરાંત હાથમા રહેલ લાેખંડના સળીયા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો