તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:કુવામાં પાણીની માેટર મુકવા મુદે યુવાનને પાઇપ ઝીંકયાે

અમરેલી25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ગાધકડા ગામે બે શખ્સાેઅે બેાલાચાલી કરી લાકડી ફટકારી

સાવરકુંડલા તાલુકાના ગાધકડા ગામે રહેતા અેક યુવકને અહી જ રહેતા બે શખ્સાેઅે કુવામા પાણીની માેટર મુકવા મુદે બાેલાચાલી કરી પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડતા અા બારામા તેની સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાઇ છે.

અહી રહેતા લીલીબેન નાથાભાઇ વાઘેલા નામના મહિલાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે અહી રહેતા ભીમભાઇ કાળુભાઇ જેબલીયા અને રામકુભાઇ નામના શખ્સાેઅે વાડીઅે કુવામા પાણીની માેટર મુકવા મુદે બાેલાચાલી કરી હતી. તેનાે પુત્ર રવિ ટ્રેકટર લઇને વાડીઅે જતાે હતાે ત્યારે બંને શખ્સાેઅે તેને રસ્તામા ઉભાે રાખ્યાે હતાે. બંને શખ્સાેઅે તેની સાથે બાેલાચાલી કરી લાેખંડના પાઇપ અને લાકડી જેવા હથિયારથી મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આર્થિક દૃષ્ટિએ આજનો દિવસ તમારા માટે કોઇ સફળતા લઇને આવી રહ્યો છે, તેને સફળ બનાવવા માટે તમારે દઢ નિશ્ચયી થઇને કામ કરવાનું છે. થોડા જ્ઞાનવર્ધક તથા રોચક સાહિત્ય વાંચવામાં સમય પસાર થશે. નેગેટિ...

    વધુ વાંચો