તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધમકી:બાઇક સરખું ચલાવવાનું કહી યુવકે દાતરડુ ઝીંકયુ

અમરેલી24 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.
  • બે શખ્સાેઅે જાનથી મારી નાખવાની ધમકી આપી

લીલીયા તાલુકાના વાઘણીયા ગામે રહેતા અેક યુવકને અહી જ રહેતા બે શખ્સાેઅે માેટર સાયકલ સરખુ ચલાવવાનુ કહી બાેલાચાલી કરી દાતરડા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી અાપતા તેણે અા બારામા લીલીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે.યુવક પર હુમલાની અા ઘટના લીલીયાના વાઘણીયામા બની હતી.

અહી રહેતા રાણાભાઇ રૂપાભાઇ પડસારીયા (ઉ.વ.22) નામના યુવકે લીલીયા પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેઅાે પાેતાનુ માેટર સાયકલ લઇને દુધના દનૈયા ભરવા જતા હતા. ત્યારે તેનુ બાઇક અટકાવી ભાર્ગવ હિરાભાઇ ત્રાડ અને અાકાશ ભરતભાઇ મકવાણાઅે તેને બાઇક સરખુ ચલાવવાનુ કહી ગાળાે અાપી હતી. અા ઉપરાંત બંને શખ્સાેઅે ઉશ્કેરાઇ જઇ દાતરડા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ વી.અાે.વાળા તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

    વધુ વાંચો