તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:જન્મ તારીખના દાખલામાં છેડછાડ કરી યુવકે લગ્ન કર્યા

અમરેલી23 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • નાના ઉજળાના તલાટીઅે યુવક સામે કરી ફરિયાદ

ઉના તાલુકાના દેલવાડા ગામના અેક યુવકે વડીયાના નાના ઉજળામા જન્મ તારીખના દાખલામા છેડછાડ કરી નાની ઉંમર હાેવા છતા લગ્ન કરી લેતા અા બારામા તેની સામે તલાટી મંત્રીઅે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી છે. યુવકે જન્મ તારીખના દાખલામા છેડછાડ કરી લગ્ન કરી લીધાની અા ઘટના વડીયાના નાના ઉજળામા બની હતી. મુળ ઉના તાલુકાના દેલવાડા ગામે રહેતાે ભાવિન નાનજીભાઇ સાેલંકી નામના યુવકે પાેતાના જન્મ તારીખના દાખલામા છેડછાડ કરી હતી.

અા યુવકે તેનાે ખરા તરીકે ઉપયાેગ કર્યાે હતાે. તેમજ ખાેટુ અેકરારનામુ કરી તે અેકરારનામાનાે ખરા તરીકે ઉપયાેગ કરી નાની ઉંમર હાેવા છતા લગ્ન કરી લીધા હતા. જાે કે બાદમા દેલવાડામા તપાસ કરાતા તેની જન્મ તારીખ ખાેટી હાેવાનુ જાણમા અાવ્યું હતુ. જેને પગલે નાના ઉજળાના તલાટી મંત્રી અર્જુનસિંહ સરવૈયાઅે તેની સામે વડીયા પાેલીસ મથકમા ફરિયાદ નાેંધાવી હતી. બનાવની વધુ તપાસ પીઅેસઅાઇ અે.ડી.સાંબડ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે જીવનમા કોઇ ફેરફાર આવશે. તેને સ્વીકારવો તમારા માટે ભાગ્યોદયકારક રહેશે. પરિવારને લગતા કોઇ મહત્ત્વપૂર્ણ મુદ્દા અંગે ચર્ચા-વિચારણામાં તમારી સલાહને મહત્ત્વ આપવામાં આવશે. નેગેટિવઃ- રૂપિયાની...

  વધુ વાંચો