તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:ઘરનું પાણી ગટરમાંથી નીકળતું હોય સમજાવવા જતાં મહિલાને માર માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમરેલી શહેરના ડૂબાણિયાપરાનો બનાવ

અમરેલીમા ડૂબાણીયાપરામા રહેતા અેક મહિલા ઘરનુ પાણી ગટરમાથી બહાર નીકળતુ હાેય સમજાવવા જતા ચાર શખ્સાેઅે બાેલાચાલી કરી ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી ધમકી અાપતા તેણે અા બારામા અમરેલી સીટી પાેલીસમા ફરિયાદ નાેંધાવી છે. અહીના ડુબાણીયાપરામા રહેતા મુકદસબેન સફીકભાઇ પડાયા (ઉ.વ.30) નામના મહિલાઅે અમરેલી પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે તેની સામે રહેતા નુરીબેનનુ ઘરનુ પાણી ગટરમાથી બહાર નીકળતુ હાેય તેઅાે સમજાવવા માટે ગયા હતા. ત્યા

રે નુરીબેન સલાભાઇ ખાટકી, અાશીફ હુસેનભાઇ તરકવાડીયા, અેઝાજ હુસેનભાઇ તરકવાડીયા અને કાળુભાઇ દાઉદભાઇ ખાટકીઅે બાેલાચાલી કરી હતી. અા શખ્સાેઅે તેને ગાળાે અાપી ધાેકા વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત મારી નાખવાની ધમકી પણ અાપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ બી.ડી.વાળા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...