તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:દાતરડીમાં મહિલાને લાકડી ફટકારી

અમરેલી10 મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજુલાના દાતરડી ગામે રહેતા નીરૂબેન ઉર્ફે વિમુબેન રાજુભાઇ પરમાર (ઉ.વ.40) નામની મહિલાએ ડુંગર પાેલીસ મથકમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યુ હતુ કે તેના ઘર આગળ પાણી ભરાતુ હાેય જે અંગે તેની બાજુમા રહેતા જેઠ નાથાભાઇ દાનાભાઇ પરમારે આવીને પાણી કેમ ભરાય છે કહી ગાળાે આપી હતી. જેથી ના પાડતા નાથાભાઇ, નિલેષભાઇ બંને ઉશ્કેરાઇ ગયા હતા. આ શખ્સાેએ તેને લાકડી વડે મારમારી ઇજા પહાેંચાડી હતી. આ ઉપરાંત જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ વી.જી.ડાભી તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...