તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સાવરકુંડલાના થાેરડી નજીક વાહન હડફેટે અાધેડનું માેત, સાંજના સુમારે વાેકીંગમાં નીકળ્યાં હતા

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

સાવરકુંડલા તાલુકાના થાેરડી ગામે રહેતા અેક અાધેડ સાંજના સુમારે વાેકીંગમા નીકળ્યાં હતા. ત્યારે રસ્તામા કાેઇ અજાણ્યા વાહને તેમને હડફેટે લેતા તેમનુ માેત નિપજયું હતુ. અહી રહેતા ધીરૂભાઇ દવેરા નામના અાધેડ સાંજના પાંચેક વાગ્યાના સુમારે પાેતાના ઘરેથી રાજુલા માર્ગ તરફ વાેકીંગમા નીકળ્યાં હતા.

અા દરમિયાન કાેઇ અજાણ્યા વાહન ચાલકે તેને હડફેટે લેતા તેમને માથાના ભાગે ગંભીર ઇજા પહાેંચી હતી. તેઅાે માર્ગની સાઇડમા પડયા હાેય 108 અેમ્બ્યુલન્સની મદદથી સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા અાવ્યા હતા. જયાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા હતા. બનાવ અંગે મુકેશભાઇ ધીરૂભાઇ દવેરાઅે અકસ્માત સર્જી નાસી જનાર વાહન ચાલક સામે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. વધુ તપાસ પીઅેસઅાઇ અે.પી.ડાેડીયા ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો