તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હુમલો:ધારીના કાથરાેટામાં જમાઇઅે સાસુને ગાળાે દઇ માર માર્યાે

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • જમાઇના કાકાઅે પણ પાઇપ વડે ઇજા પહોંચાડી

ધારીના કાેથરાેટા ગામની સીમમા અાવેલ અેક વાડીમા રહેતા મહિલાને તેના જમાઇઅે બાેલાચાલી કરી ગાળાે અાપી મારમાર્યાે હતાે. તેમજ જમાઇની સાથે અાવેલ તેના કાકાઅે પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડતા અા બારામા બંને સામે ધારી પાેલીસમા ફરિયાદ નાેંધાઇ છે. અહી મુકેશભાઇ બાલાચાઇ સાવલીયાની વાડીઅે રહેતા સાવુબેન ગાેવિંદભાઇ વાઘેલા નામના મહિલા તેના જમાઇ દિનેશભાઇ સાથે ભાગીયુ રાખેલ વાડીઅે તલ નિંદતા હતા. તેના પતિ, પુત્ર ધારી દવાખાને ગયા હતા.

અા દરમિયાન સાવુબેનનાે અન્ય જમાઇ અનીલ તેમજ તેના કાકા ભયલાભાઇ વાડીઅે અાવ્યા હતા.અહી જમાઇ હિતેશભાઇ દેવરાજભાઇ મળદુરીયાઅે સાવુબેનને ગાળાે અાપી હતી. જેથી ગાળાે બાેલવાની ના પાડતા તેણે ઉશ્કેરાઇ જઇ ઢીકાપાટુનાે મારમારી ઇજા પહાેંચાડી હતી. અા ઉપરાંત તેની સાથે અાવેલ ભયલાભાઇ પાેપટભાઇઅે પણ લાેખંડના પાઇપ વડે મારમારી ઇજા પહાેંચાડી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો