તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પિતાઅે કામધંધાે કરવાનું કહેતા પુત્રઅે અેસીડ પીધું

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાગી અાવતા ભર્યું અંતિમ પગલું : સારવારમાં માેત

સાવરકુંડલા તાલુકાના જેજાદમા રહેતા અેક યુવકને તેના પિતાઅે વારંવાર પૈસા માંગે છે તુ રાજકાેટ અાવી કામ ધંધાે કર તેમ કહેતા તેણે અેસીડ પી જીવન ટુંકાવી લીધુ હતુ.યુવકના અાપઘાતની અા ઘટના સાવરકુંડલાના જેજાદમા બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા રાેનક દામજીભાઇ વાઘેલા (ઉ.વ.20) નામના યુવકને તેના પિતા દામજીભાઇઅે તુ વારા ઘડીઅે પૈસા માંગે છે, તુ અહી રાકાેટ અાવી જા અને કામ ધંધાે કર તેમ કહી ખીજાયા હતા.

જાે કે રાેનકને અા વાતનુ લાગી અાવતા તેણે અેસીડ પી લેતા સારવાર માટે દવાખાને ખસેડાયાે હતાે. જયાં તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે દામજીભાઇ વાઘેલાઅે વંડા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવની વધુ તપાસ હેડ કાેન્સ્ટેબલ ડી.બી.ડાંગર ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો