કામગીરી:અમરેલીમાં જુની શાકમાર્કેટમાં દબાણ હટાવાયું

અમરેલી3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જુની શાકમાર્કેટમા આજે પાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી. અહી પાલિકા દ્વારા 50 જેટલા થડાના છાપરા, ઓટા વિગેરે દુર કર્યા હતા. અગાઉ તંત્ર દ્વારા વેપારીઓને નોટીસ પણ ફટકારવામા આવી હતી. બાદમા આજે દબાણ હટાવવાની કામગીરી કરાઇ હતી. 

અન્ય સમાચારો પણ છે...