તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ફરિયાદ:ટ્રેકટરમાં બેલાના ફેરા મુદ્દે વૃદ્ધને 6 શખ્સે ધમકી અાપી

અમરેલીએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પીયાવાનો બનાવ, વંડા પોલીસમાં ફરિયાદ

સાવરકુંડલા તાલુકાના પીયાવામા રહેતા જગુભાઇ દેવાયતભાઇ ભુવા (ઉ.વ.60) નામના વૃધ્ધે વંડા પાેલીસમા નાેંધાવેલી ફરિયાદમા જણાવ્યું હતુ કે ટ્રેકટરમા પાણાના બેલાના ફેરાના ધંધા મુદે માથાકુટ ચાલતી હાેય તેનુ મનદુખ રાખી શિવરાજ જીલુ મૈત્રા, અનિરૂધ્ધ જીલુ મૈત્રા, મહેશ જાેરૂ મૈત્રા તેમજ ચંપુ માત્રાભાઇ ખુમાણ, વિજુ જાેરૂ મૈત્રા, નરેશ વલકુ મૈત્રા નામના શખ્સાેઅે તેને ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી.

જયારે અનિરૂધ્ધભાઇ જીલુભાઇ મૈત્રાઅે વળતી નાેંધાવેલી પાેલીસ ફરિયાદમા જણાવ્યું હતુ કે પાણાના બેલાના ફેરા મુદે જગુ દેવાયતભાઇ ભુવા તેમજ વિસામણ જગુ ભુવા, શિવરાજ જગુ ભુવા, દિલીપ બદરૂ ભુવાઅે તેને ગાળાે અાપી મારી નાખવાની ધમકી અાપી હતી. ે પાેલીસે બંને પક્ષેથી ફરિયાદ નાેંધી કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

    વધુ વાંચો