તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:ધારીના ભાડેરમાં વિજશાેક લાગતાં મજુર યુવકનું માેત

અમરેલી4 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાઇટ જતા ટ્રાન્સફાેર્મર જાેવા જતા સર્જાઇ દુર્ઘટના

ધારી તાલુકાના ભાડેરની સીમમા રહી ખેતમજુરી કામ કરતા અેક યુવકને વિજશાેક લાગતા તેનુ માેત નિપજયું હતુ. વિજશાેક લાગતા યુવકના માેતની અા ઘટના ધારીના ભાડેરમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગ્ત મુજબ, મુળ દાહેાદના નીનકા ગામના અને હાલ ભાડેરની સીમમા દિલીપભાઇ સુવાગીયાની વાડીમા ભાગીયુ રાખી ખેતીકામ કરતા નરશી હુરશીંગભાઇ મછાર (ઉ.વ.26) નામના યુવકનુ વિજશાેક લાગતા માેત થયુ હતુ.

વાડીઅે ખેતીકામ કરી રહ્યાે હતાે ત્યારે લાઇટ જતી રહી હતી. જેને પગલે અા યુવક વિજ ટ્રાન્સફાેર્મર નજીક લાઇટ જાેવા જતા તેને વિજશાેક લાગતા માેત નિપજયું હતુ. બનાવ અંગે રમેશભાઇ હુરશીંગભાઇ મછારે ધારી પાેલીસ મથકમા જાણ કરી હતી. હેડ કાેન્સ્ટેબલ ડી.અેન.જાેષી અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

    વધુ વાંચો