તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ઘુઘરાળા નજીક ડમ્પર હડફેટે બાઇક ચાલક યુવકનું માેત

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અકસ્માત સર્જી ડમ્પર ચાલક નાસી ગયાે

બાબરા તાલુકાના મીયા ખીજડીયા ગામે રહેતાે અેક યુવક પાેતાનુ માેટર સાયકલ લઇ ખેતીકામ માટે મજુરનુ પુછવા નીકળ્યાે હતાે. ત્યારે અાંબલીધાર નજીક અેક ડમ્પર ચાલકે તેની સાથે અકસ્માત સર્જતા તેનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. મીયા ખીજડીયામા રહેતા પાેપટભાઇ રણછાેડભાઇ ગળથીયા પાેતાનુ માેટર સાયકલ નંબર જીજે 14 અેઅેલ 8643 લઇને ખેતીકામ માટે મજુરનુ પુછવછા માટે ઘુઘરાળા જતા હતા. અા દરમિયાન તેઅાે ઘુઘરાળાથી બાબરા જવાના જુના કેડા પાસે પહાેંચ્યા હતા.

અહી ઇસાપર તરફથી ડમ્પર નંબર જીજે 01 અેફટી 2930ના ચાલકે તેની સાથે અકસ્માત સર્જયાે હતાે. અકસ્માતમા પાેપટભાઇને ઇજા પહાેંચતા 108ની મદદથી તેમને પ્રથમ બાબરા સરકારી દવાખાને સારવાર માટે ખસેડાયા હતા. અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકાેટ રિફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે શાંતીભાઇ રણછાેડભાઇ ગળથીયાઅે બાબરા પાેલીસમા જાણ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહી છે. વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓ પ્રત્યે વધારે ધ્યાન કેન્દ્રિત રહેશે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કામ પણ આજે સંપન...

  વધુ વાંચો