તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તાપમાન:અમરેલી શહેરમાં આકરાે તાપ, મહત્તમ તાપમાન 40.5 ડિગ્રી

અમરેલી15 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • કાળઝાળ ગરમીથી લાેકાે અકળાયા : બપાેરે રસ્તાઓ સુમસામ

અમરેલી પંથકમા અામ તાે ઉનાળાના અારંભથી જ તાપમાન ઉંચુ રહ્યું છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ. જેને પગલે બપાેરે કાળઝાળ ગરમીથી લાેકાે અકળાઇ ઉઠયાં હતા. થાેડા દિવસ પહેલા ધારીમા તાપમાન 42 ડિગ્રી સુધી અાંબી ગયુ હતુ. અાકરી ગરમીના કારણે બપાેરે માર્ગાે પર લાેકાેની ચહલપહલ અાેછી જાેવા મળી હતી. હવે ઉનાળાે તેનાે અાકરાે મિજાજ બતાવી રહ્યાે હાેય તેમ તાપમાન ઉંચકાયેલુ રહે છે.

જેના કારણે અાકરાે તાપ પડી રહ્યાે છે. અાજે શહેરનુ મહતમ તાપમાન 40.5 ડિગ્રી નાેંધાયુ હતુ. જયારે ન્યુનતમ તાપમાન 22.3 ડિગ્રી રહ્યું હતુ. તાે હવામા ભેજનુ પ્રમાણ 68 ટકા અને પવનની પ્રતિ કલાક સરેરાશ ગતિ 8.8 કિમીની નાેંધાઇ હતી. થાેડા દિવસ પહેલા ધારી પંથકમા તાપમાનનાે પારાે છેક 42 ડિગ્રી સુધી અાંબી ગયાે હતાે જેના કારણે અહીના લાેકાે અાકરી ગરમીથી તાેબા પાેકારી ઉઠયાં હતા.

હાલ બપાેરના સુમારે અાકરાે તાપ પડી રહ્યાે હાેય શહેરના માર્ગાે પર લાેકાેની ચહલપહલ અાેછી જાેવા મળી રહી છે. તાે અાકરી ગરમીથી બચવા લાેકાે ઠંડાપીણાનાે સહારાે લેતા પણ નજરે પડી રહ્યાં છે. અાગામી દિવસાેમા હજુ પણ તાપમાન ઉંચકાય તેવી શકયતા જાેવાઇ રહી છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

    વધુ વાંચો