સાવજ અને બળદનાે આમનાે-સામનાે:ખાંભા-ઊના રાેડ પર જંગલના રાજા અને બળદનાે આમનાે-સામનાે

અમરેલીએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ખાંભા નજીક ઉના રાેડ પર આજે જંગલના રાજા સામે અચાનક જ એક બળદ આવી ગયાે હતાે. સાવજ આરામથી બેઠાે હતાે તે સમયે અચાનક સામે આવી ગયા બાદ બળદની મજાલ છે કે એક ડગલુ પણ દૂૂર ખસી શકે ? જાે કે વાહનાેની અવરજવરના કારણે અંતે બળદને છટકવાનાે માેકાે મળ્યાે હતાે.

અન્ય સમાચારો પણ છે...