તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:પત્નીએ પુત્રને જાેવાની ના પાડતાં પતિએ દવા પીધી

અમરેલી2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સસરાઅે પણ ના પાડતા લાગી અાવતા ભર્યુ પગલું

અમરેલીમા માણેકપરા શેરી નં-7મા રહેતા સનીભાઇ મનાેજભાઇ દેસાઇ (ઉ.વ.26) નામના યુવકની પત્ની ઘણા સમયથી તેના પિતાને ત્યાં પુત્રને લઇને રહેતી હતી. સનીભાઇને તેના પુત્રની યાદ અાવતા તેઅાે તેના ઘરે ગયા હતા. અા દરમિયાન તેના સસરા તેમજ તેની પત્નીઅે પુત્રને જાેવાની ના પાડી દીધી હતી.

જેને પગલે સનીભાઇને મનમા લાગી અાવતા તેણે હરિરાેડ પર લાયબ્રેરી પાસે જઇ ઝેરી દવા ગટગટાવી લીધી હતી. તેમને સારવાર માટે પ્રથમ અમરેલી સિવીલ હાેસ્પિટલ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકાેટ દવાખાને રિફર કરાયા હતા. જયાં તેમનુ સારવાર દરમિયાન માેત નિપજયું હતુ. બનાવ અંગે હેડ કાેન્સ્ટેબલ અેચ.ડી.પરમાર અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. આ બનાવને પગલે શહેરભરમાં ચર્ચા જાગી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો