તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આપઘાત:બાથરૂમમાં ટાઇલ્સ લગાવવા પતિ- પત્ની વચ્ચે ઝઘડાે થતા પતિએ ગળેફાંસાે ખાધો

અમરેલી18 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢનો બનાવ
 • વાડીએ જઇ આંબાના ઝાડ સાથે દોરી બાંધી આપઘાત

સાવરકુંડલા તાલુકાના કૃષ્ણગઢમા બાથરૂમમા ટાઇલ્સ લગાવવા મુદે પતિ પત્ની વચ્ચે ઝઘડાે થયા બાદ લાગી અાવતા પતિઅે વાડીઅે જઇ અાંબાના ઝાડ સાથે દાેરી બાંધી ગળાફાંસાે ખાઇ અાપઘાત કરી લીધાે હતાે. આ બનાવની પરિવારજનોમાં જાણ થતા શોકમાં ગરકાવ થઇ ગયો હતો.

યુવકે અાપઘાત કરી લીધાની અા ઘટના સાવરકુંડલાના કૃષ્ણગઢમા બની હતી. આ અંગેની પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતા બીપીનભાઇ બાબુભાઇ મુંજપરા (ઉ.વ.34) નામના યુવકે ગળાફાંસાે ખાઇ લીધાે હતાે. નવા મકાનનુ કામ ચાલુ હાેય બાથરૂમમા ટાઇલ્સ લગાવવા મુદે તા. 1/4ના રાેજ સાંજના સમયે પતિ પત્ની વચ્ચે બાેલાચાલી થઇ હતી. જેથી તેને મનમા લાગી અાવતા સવારે અાઠેક વાગ્યાથી દસ વાગ્યાના સુમારે પેાતાની વાડીઅે જઇ અાંબાના ઝાડ સાથે દાેરી બાંધી ગળાફાંસાે ખાઇ જીવન ટુંકાવી લીધુ હતુ.

બનાવ અંગે બાબુભાઇ પ્રેમજીભાઇ મુંજપરાઅે સાવરકુંડલા તાલુકા પાેલીસ મથકમા જાણ કરી હતી. બનાવ અંગે અેઅેસઅાઇ બી.કે.રાણા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે. આમ, નજીવી બાબતે લાગી આવતા પતિએ આંબાના ઝાડ સાથે દોરી બાંધી અંતિમ શ્વાસ લીધા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇ જગ્યાએ રોકાણ કરવા માટે સમય ઉત્તમ છે, પરંતુ કોઇ અનુભવી વ્યક્તિનું માર્ગદર્શન લો. ધાર્મિક તથા અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારું વિશેષ યોગદાન રહેશે. કોઇ નજીકના સંબંધી દ્વારા શુભ સૂચના મળી શક...

  વધુ વાંચો