તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુર્ઘટના:લાઠીના આસાેદરમાં કુવામાં પડી જતા યુવતીનું માેત થયું

અમરેલીએક મહિનો પહેલા
 • કૉપી લિંક
પ્રતિકારત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતિકારત્મક તસ્વીર
 • હિસ્ટાેરિયાની બિમારી હાેય વાય આવતા કુવામાં પડી

લાઠી તાલુકાના અાસાેદર ગામે રહેતી અેક યુવતીને હિસ્ટાેરીયાની બિમારી હાેય જેના કારણે વાય અાવતા અકસ્માતે કુવામા પડી જતા તેનુ ડૂબી જવાથી માેત નિપજયું હતુ.કુવામા પડી જતા યુવતીના માેતની અા ઘટના લાઠીના અાસાેદર ગામે બની હતી. પ્રાપ્ત વિગત મુજબ, અહી રહેતી પુનીબેન ગાેવિંદભાઇ ચાૈહાણ (ઉ.વ.18) નામની યુવતીને હિસ્ટાેરીયાની બિમારી હાેય જેથી વાય અાવતા તે અકસ્માતે કુવામા પડી ગઇ હતી.

જેને પગલે તેનુ ડૂબી જતા માેત થયુ હતુ. ઘટનાની જાણ થતા લાેકાે અહી દાેડી ગયા હતા અને પાેલીસને જાણ કરાઇ હતી. યુવતીની લાશને કુવામાથી બહાર કાઢી પાેસ્ટમાેર્ટમ માટે દવાખાને ખસેડવામા અાવી હતી. બનાવ અંગે ગાેવિંદભાઇ ચાૈહાણે લાઠી પાેલીસ મથકમા જાણ કરી હતી. હેડ કાેન્સ્ટેબલ બી.પી.ધાંધલા અાગળની તપાસ ચલાવી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો